કારકિર્દી માર્ગદર્શન ને લગતી તમામ માહિતી તમને મળી રહેશે ધોરણ 10 પછી શું ધોરણ 12 પછી શું આર્ટસ, કોમર્સ, સાયન્સના દરેક બાબતોની ઝિણવટથી માહિતી આપવામાં આવી છે. રોજગારલક્ષી માર્ગદર્શન તેમજ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી રજુ કરવામાં આવેલ છે.
You will get all the information related to career guidance. After Std. 10, after Std. 12, every detail of Arts, Commerce, Science has been given in detail. Information on employment oriented guidance as well as government schemes is also presented.