ધોરણ ૧૨ કોમર્સ પછી શું ?

Fainans Manegment
Fainans Manegment










વાણિજય પ્રવાહ (કોમર્સ) બાદની કારકિર્દીની તકો:








અભ્યાસક્રમની વિશેષતા: B.S.W.નો અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (જુનાગઢ, રાજકોટ), કચ્છ યુનિવર્સિટી (ભચાઉ), ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (વિજયનગર), દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (ભરૂચ), સરદાર પટેલ યુનિવર્સિટી (આણંદ), ગુજરાત વિદ્યાપીઠ (સાદરા તેમજ રાંધેજા) એમ ઘણાં સ્થળોએ ઉપલબ્ધ છે. BRSનો અભ્યાસક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત) તેમજ ગ્રામ ભારતી વિદ્યાપીઠ, લોકભારતી તેમજ ખાનગી સંસ્થાઓમાં ચલાવવામાં આવે છે.



આ પ્રકારનો અભ્યાસક્રમ UGC માન્ય કોમ્યુનિટી કોલેજોમાં ચલાવવામાં આવે છે. જેની વાર્ષિક મહત્તમ ફી ૧૨,૦૦૦/- હોય છે. જેમાં સેમેસ્ટર દીઠ ૮૦% હાજરી ધરાવનાર વિદ્યાથીનીનું માસિક ૧૦૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જયારે TISS(Tata Institute of Social Science)નાં સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશન દ્વારા વર્ક ઈન્ટિગ્રેટેડ B.Voc. ચલાવવામાં આવે છે. જેની વાર્ષિક ફી ૨૯,OO છે. જે માં ૩ માસ બાદ માસિક પ૦૦૦/- થી ૧૫,૦૦૦/- ના સ્ટાઈપેન્ડથી ઓન ધ જોબ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે.















ગ્રેજ્યુએશનમાં મુખ્ય વિષય તરીકે યુનિવર્સિટી/કોલેજ મુજબ અલગ અલગ વિકલ્પો મળી શકે છે. પરંતુ અંગ્રેજી/અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન જેવા મુખ્ય વિષયો સાથે આ અભ્યાસક્રમ કરનારાઓ હાલમાં ઈન ડિમાન્ડ છે. રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા B.A. ઈન સિક્યુરીટી મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. આ માટે રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ ફોન નં. (૦૭૯) ૨૨૬૮૪૨૨૨નો સંપર્ક કરવો.








૧૮ થી ૨૦ વર્ષની ઉંમર ધરાવતા તેમજ છોકરીઓ માટે જરૂરી ૧૬૦ સે.મી. અને છોકરાઓ માટે જરૂરી ૧૭૦ સે.મી. ઊંચાઈ ધરાવનારાઓ માટે ઉપરોક્ત અભ્યાસક્રમ માટે ગુજરાત ફલાઈંગ કલબ, સિવિલ એરોડ્રામ, હરણી રોડ, વડોદરાનો સંપર્ક કરવો. કોમર્શિયલ પાઈલોટ લાઈસન્સ (CPL) કોર્સ માટે H.S.C.માં વિજ્ઞાન વાણિજ્ય પ્રવાહ હોવો જરૂરી છે. જ્યારે એરહોસ્ટેસ ફલાઈટ ટુઅર્ટ કે એરલાઈન્સ ગ્રાઉન્ડ સ્ટાફ માટે કોઈ પણ પ્રવાહ સાથે H.S.C. કરેલું હોવું જરૂરી છે.


19. IGNOUના અભ્યાસક્રમો,











Post a Comment

વધુ નવું વધુ જૂનું