સાયબર સિક્યોરિટી

Cyber Security
Cyber Security


આજના બીટ કોઈન, Crypto currency, block chain, ઓનલાઈન પેમેન્ટ કલ્ચરમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર એટેક્સના હજારો કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. સાથે સાથે Cyber Warfare એટલે કે Country Sponsored Cyber attacks પણ વધી રહ્યા છે. આવા સમયે ડિજિટલ જમાનામાં દરેક દેશને પોતાની ખુદની Cyber army ઊભી કરવી જરૂરી બની છે. કે જેથી ઉપર જણાવેલ Internal અને External cyber attacksની સામે Fight આપી શકાય. આની સાથે સાથે IT. ની નવી ટેક્નૉલૉજીસ પણ ઊભરી રહી છે જેમકે IOT (Internal Of Things), Cloud Computing, Grid Computing, AI - Artificial Intelligence) વગેરે. આ બધી નવી ટેકનૉલૉજીસની સાથે નવા cyber security ઊભા થશે કે જેના માટે સાયબર એક્સપર્ટની ખૂબ મોટી જરૂરિયાત રહેશે.
આવા સમયે જો સાયબર વિશ્વના ઉદભવતા કોર્સીસ ને સમજીને કારકિર્દી ઘડવામાં આવે તો સાયબર વિશ્વની આફતોને અવસરમાં ફેરવી શકાય તેમ છે. સાયબર ફિલ્ડમાં Compliance, Technical અને Legal એરિયામાં નીચે મુજબના કોર્સીસમાં આગળ વધી શકાય.

A. Cyber Compliance Courses
1.   Certificate in ISO 27001 Standard: ISO 27001 Standard Information Security Management System-j (94 વિખ્યાત Standard છે. આખા વિશ્વમાં મોટી અને SMF Companies ISO 27001નું Implementation અને Audit કરાવે છે.
2.     Certificate in ISO 22301 Standard: ISO 22301 Standard Business Continuity Management System નું વિશ્વ વિખ્યાત Standard છે. ISO 22301 નું Implementation અને Audit કરાવવાથી કંપનીની Disaster Recovery Strength ખાસ્સી વધી જાય છે.
3.     Certificate in GDPR: GDPR પૂર્ણરૂપ General Data Protection Regulation છે. GDPR એ યુરોપિયન યુનિયનનો પ્રાયવસી, સિક્યોરિટી અને કમ્પલાયન્સને લગતો નવો કાયદો છે, જેની મુજબ દરેક એવી કંપની કે જે યુરોપિયન દેશો સાથે કામ કરે છે. તેમણે GDRP કમ્પલાયન્સ કરાવવું ફરજિયાત છે.
વધુ માહિતી માટે સંપર્ક: www.cyberralegalservices.com,
Helpline: ૯૫૧૦૧૨૨૯૫૫

B.  Technical Cyber Courses:
1.   Certificate Course in Cyber Security Digital Forensics and Cyber Laws: આ કોર્સમાં સાયબર સિકચોરિટી એટેક્સ, એથિકલ હેકીંગ, ડિજિટલ ફોરેન્સિક્સ એટલે કે Cyber Crime Investigation અને સાયબરના વિવિધ કાયદાનો અભ્યાસ કરી શકાય છે.
વધુ માહિતી માટે સંપર્ક: BHAVAN'S H.B. Institute of Communication and Management.
Helpline: ૯૭૨૭૨ ૭૨૭૨ ૪, ૦૭૯-૨૫૬૦૧૯૪૯
2.     Certificate Course in VAPT: VAPT means Vulnerability Assessment and Penetration Testing. આ કોર્સમાં વેબસાઈટ, મોબાઈલ એસ અને સોફ્ટવેરનાં સિકયોરિટી ઓડિટનું જ્ઞાન આપવામાં આવે છે. BCA, MCA, M.Sc. (IT), BE, B.Tech. ભણતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.                         
વધુ માહિતી માટે સંપર્ક Email Id: cls@securitytheorem.com

C.    Cyber Legal Courses:
1.   Certificate Course Cyber Criminology and Cyber Laws: આ અભ્યાસક્રમમાં સાયબર ગુનેગારોની માનસિકતા અને ભારતના સાયબર વિષયક કાયદા વિશે ઊંડાણથી જ્ઞાન આપવામાં આવે છે. જેમાં ઈન્ફોર્મેશનલ ટેકનૉલૉજી કાયદો, ૨૦૦૦ (IT. Act, 2000), I.T. Amendment Act, 2008 અને તેના કાયદા - પેટા કાયદા - કલમની માહિતી આપવામાં આવે છે.         
વધુ માહિતી માટે: cyberlawcouses.ahmedabad@gmail.com
2.   Certificate Course in Digital Forensics Investigation and Electronic Laws: આ અભ્યાસક્રમ માં Cyber Crime Investigation Digital એટલે કે Forensics અને Electronic Evidencesના કાયદા વિશે Expert Knowledge આપવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક: A BHAVAN'S H.B. Institute of Communication and Management.
Helpline: ૯૭૨૭૨૭૨ ૭૨૪, ૦૭૯ ૨૫૬૦૧૯૪૯

D.   સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો:
1.   નામ: B.Tech Computer Science & Engineering LL.B. (Hons.) with Specialization in Cyber Laws
સમય: ૬ year Full Time
અંદાજિત ફી: રૂ. ૨૦ થી રૂ. ૨૨ લાખ
સંસ્થા : College of Legal Studies, University of petroleum and Energy Studies, Dehradun.
વધુ માહિતી માટે સંપર્ક: www.upes.ac.in
2.    નામ: M.Tech (Cyber Security)
સમય: ૨ વર્ષનો ફુલ ટાઈમ પ્રોગ્રામ
Fees: સેમેસ્ટર દીઠ રૂ. ૫0,000/-
સંસ્થા : રક્ષાશક્તિ યુનિવર્સિટી, અમદાવાદ
વધુ માહિતી માટે સંપર્ક : www.rsu.ac.in
3.   નામ: MSc. in Homeland Security and Anti – Terrorism
સમય: 2 year (4 Semester)
Fees: રૂ. 0,000/- Per Semester
સંસ્થા: Institute of Forensic Science, GFSU (Gujarat Forensics Science University) ગાંધીનગર
વેબસાઈડ: www.gsfu.edu.in

E.    પ્રોફેશનલ્સ કોર્સીસઃ
1.   નામ: Certificate in ISO 27001 and ISMS Lead Auditor
સમય: 1 week Full Time
Fees: રૂ. 30,000
વેબસાઈડ: www.cyberralegalservices.com
2.   નામ : CISM (Certified Info. Security Manager)
સમય: ૬ Months
Fees: $ ૪૧૫ થી $ ૫૪૫
સંસ્થા: ISACA (Information System Audit and Control Association)
વધુ માહિતી માટે સંપર્ક : www.isata.org
3.   નામઃ CISSP (Certified Info. System Security Professional) સમય: ૬ Months
સંસ્થા: International Information System Security Certification Consortium
અંદાજિત ફી : $ ૫૯૯
વધુ માહિતી માટે સંપર્ક: www.isc2.org
ઉપરોક્ત વિષયવસ્તુ ધરાવતા કોર્સીસ પૂર્ણ કર્યા બાદ પ્રાપ્ત થતી રોજગારીની તકો:
1. Cyber Investigator
2. ISO 27001 Auditor
3. ISO 22301 Auditor
4. Ethical hacker and Security Auditor
5. Cyber Law Consultant
6. Data Protection Officer
7. GDPR Compliance Officer

Post a Comment

વધુ નવું વધુ જૂનું