મર્ચન્ટ નેવીમાં કારકિર્દી


Merchant Navy
Merchant Navy


મર્ચન્ટ નેવીમાં કારકિર્દી
ક્રમ
અભ્યાસક્રમની મુદત
પ્રવેશ લાયકાત/ વિધિ
સંસ્થા/સંપર્ક સુત્ર

બી.ઇ. (મરીન) (૪ વર્ષ) બી.ટેક. (મરીન) (૪ વર્ષ)
ધો.૧૨ વિજ્ઞાન+મેરિટ કસોટી
તોલાની ઇન્સ્ટિટયૂટ ઓફ મેરીટાઇમ, ઇન્દુરી, કર્વે રોડ, પુણે(મહારાષ્ટ્ર) તથા MANET ઇન્સ્ટિટયુટે પુણે
બી.ઇ. (મરીન ઇજનેરી) (૪ વર્ષ)
ધો.૧૨ વિજ્ઞાન+JEE કસોટી મેરિટ
MERI મરીન એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, તારાતોલ્લા માર્ગ, કોલકતા-૮૮ (ફોન) ૨૪૦૧૦૬૭૭ (MERI-JEE બે અલગ અરજી કરવી)
પોસ્ટ ગ્રેજયુએશન ડિપ્લોમા ઇન પોર્ટ મેનેજમેન્ટ(૨ વર્ષ) (MBA સમકક્ષ)
BE B.Sc, B.Com. ૬૫%(મેરિટથી)
બી. કે. સ્કુલ ઓફ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯
એમ.એસસી. (મરીન સાયન્સ) (૨ વર્ષ)
બી.એસસી. (વિજ્ઞાન)
ભાવનગર યુનિવર્સિટી, (મરીન વિભાગ), ભાવનગર.
એમ.એસસી. (મરીન સાયન્સ) (૨ વર્ષ)
બી.એસસી. (વિજ્ઞાન)
ગોવા યુનિવર્સિટી, પો.સાન્તાક્રુઝ , તિલ ઇગાંવ, ગોવા- ૪૦૩૦૦૨
એમ.એસસી. (મરીન બાયોલોજી/ જીઓલોજી ઓશનોગ્રાફી)
બી.એસસી. (વિજ્ઞાન) 
કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલૉજી, કોચીન- ૬૮૨૦૦૨
બી.એસસી. (નવી ઓફીસર) (જોબ સંકલિત) (૩ વર્ષ)
ધો.૧૨, વિજ્ઞાન+NDA પરીક્ષા
UPSC ધોલપુર હાઉસ, શાહજહાં માર્ગ ન્યુ દિલ્હી, વેબ સાઇટ www.upsc.gov.in
બી, , (નૌકા ઇજનેર) (જોબ સંકલિત) (૪ વર્ષ)
ધો.૧૨ વિજ્ઞાન ૭૦ ટકા+પ્રવેશ કસોટી
ભારતીય નૌકાદળ ઇજનેરી ભરતી બોર્ડ, આર.કે.પુરમ, ન્યુ દિલ્હી- ૬, વેબ સાઈટઃ- www.nausenabharati.mil.in
બી.એસસી. (મરીન સાયન્સ) (૩ વર્ષ)
ધો.૧૨ વિજ્ઞાન
ગોવા યુનિવર્સિટી, પો.સાન્તાક્રુઝ, તેલુઇગાંવ, ગોવા-૪૦૩૦૦૨
૧૦
બી.ઇ. (મરીન) (૪ વર્ષ), બી.એસસી. (મરીન), બી.એસસી. (નોટીકલ સાયન્સ) (૪ વર્ષ)
ધો.૧૨ વિજ્ઞાન વિજ્ઞાન+મેરિટ કસોટી
આર એલ ઇન્સ્ટિટ્યૂટ ખોફ નોટિકલ સાયન્સ, મદુરાઇ,-તામિલનાડુ (BITS પિલ્લાનીના સહયોગથી)
૧૧
બી.એફ.એસસી. (નોટિકલ સાયન્સ)
ધો.૧૨ વિજ્ઞાન-JEE કસોટી મેરિટ
ટ્રિનિંગ શીપ, ચાણકર, મુંબઈ-૧ TS-JEE-ને બંનેની અલગ અરજી કરવી) જાહેરાત મુજબ
૧૨
બી.એફ.એસસી. (ફિશરીઝ) (૪ વર્ષ)

ધો.૧૨ વિજ્ઞાન
કોલેજ ઓફ ફિશરીઝ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, વેરાવળ-૩૬૨૨૬૫
૧૩
મરીન ઇજનેરી પોસ્ટ ગ્રેજયુએશન (૨ વર્ષ)
બીઇ (મિકેનિકલ) (૫૫ ટકા)
ઇન્સ્ટિટયૂટ ઓફ મેરીટાઇમ સ્ટડીઝ, ISBT કેમ્પસ, બોગદા, વાસ્કોડીગામા, (ગોવા)૪૦૩૮૦૨ (ફોન) | O૮૩૨)રપર૦૯૮૬
૧૪
ડિપ્લોમા ઇન શિપીંગ મેનેજમેન્ટ (૨ વર્ષ)
સ્નાતક
નરોત્તમ મોરારજી, ઈન્સ્ટિટ્યૂટ ઓફ શિપીંગ, મોરારજી માર્ગ, મુંબઇ- ૧
૧૫
એમ.એસસી. (ઝુલોજી) (૨ વર્ષ)

બી.એસસી. (વિજ્ઞાન)
ઉત્કલ યુનિવર્સિટી,વાણિવિહાર, ભુવનેશ્વર-૭૫૧૦૦૪ (ઓરિસ્સા)


Post a Comment

વધુ નવું વધુ જૂનું