Investigation
![]() |
| investigation |
ફોરેન્સિક
સાયન્સ ફોજદારી ન્યાય આપવાની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિક
જ્ઞાન સાથે ફોરેન્સિક સાયન્સનો સોદો ન્યાય વહીવટમાં મદદ કરવા માટે આ એક પડકારરૂપ
અને રસપ્રદ ક્ષેત્ર છે. ફોરેન્સિક વૈજ્ઞાનિકો,
અપરાધ અને અપરાધીની શોધ કરવા માટે ફોરેન્સિક સાયન્સ અને
ઇન્વેસ્ટિગેટિવ સાયન્સનો આશરો લે છે. ફિંગરપ્રિટ, વાળ,
નખ, લોહી, લાઇવ ડિટેક્ટરના
ટેસ્ટની તપાસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં થાય છે. ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ
ગુજરાતમાં બે યુનિવર્સિટીમાં ચાલે છે.
(૧)
ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા–અમદાવાદ ફોન નંબર: ૦૭૯ - ૨૬૩૦૧૩૪૧, ૨૬૩૦૩૪૩ ખાતે એમ.એસ.સી ઇન ફોરેન્સિક સાયન્સ
(૨)
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર
સરનામું: ડી.એફ.એસ,
હેડ ક્વાર્ટર સેક્ટર-૧૮ એ. (પોલીસ ભવનની નજીક), ગાંધીનગર ફોનનંબર :૦૭૯-૨૩૨૫૬૨૫, વેબસાઇટ www.gfsu.edu.in
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- ગાંધીનગરમાં નીચે મુજબના અભ્યાસક્રમ
ચાલે છે. (૧) ઓનલાઇન અને (૨) રેગ્યુલર
(૧) ઓનલાઈન અભ્યાસક્રમો
Sr.
No.
|
Course
|
Duration
|
Eligibility Criteria
|
No.of
Seats
|
Course Fee(in Total)+Criteria
Application Fee
|
1.
|
Certified
Information Security Professional
|
6
Months
|
Any
Graduate
|
Rs.
4,500/- for students (studenti Card is necessary) and Rs. 10,000/for others.
+ Rs. 1200/
|
|
2.
|
Certified
Fraud Examination Professional
|
6
Months
|
Any
Graduate
|
Rs.
4,500/- for students (studenti Card is necessary) and Rs. 10,000/for others.
+ Rs. 1200/
|
|
3.
|
Certified
Electronic Evidence Examiner
|
6
Months
|
Any
Graduate
|
Rs.
4,500/- for students (studenti Card is necessary) and Rs. 10,000/for others.
+ Rs. 1200/
|
|
4.
|
Certificate
Diploma in Cyber Crime Investigation
|
6
Months
|
For
Police Personnel Only
|
Rs.
10000/- (Free for only Gujarat Police Personnel.)
|
|
5.
|
Certificate
Diploma in Computer Forensics
|
6
Months
|
For
Police Personnel Only
|
Rs.
10000/-(Free for only Gujarat Police Personnel.)
|
|
6.
|
Certificate
Diploma in Cyber Security
|
6
Months
|
For
Police Personnel Only
|
Rs.
10000/- (Free for only Gujarat Police Personnel.)
|
(2)
રેગ્યુલર
અભ્યાસક્રમ - Regular
Courses
Sr.
No.
|
Course
|
Duration
|
Eligibility Criteria
|
No.of
Seats
|
Course
Fee(in
Total)+Criteria
Application Fee
|
1.
|
M. Sc. in Forensic Science
|
2 Years (4 Semesters ) Full time
|
Bachelors degree in Science / Forensic
Science/ Medicine / Engineering / Pharmacy with minimum 55% (50% In case of
SC/ST) marks or equivalent.
|
40
(35 for all categories +5 NRI/NRI Sponsored/ Foreign Students)
|
INR
40,000 /INR 80,000 or its for equivalent in US$ (for NRI/NRI Sponsored) or US$
2500 for Foreign Students + Other University Fees INR 1200 or its equivalent
in US$, towards Application
Fee
|
2.
|
M.Sc.-
Digital Forensics & information Security
|
2
Years (4 Semesters ) Full time
|
B.
E. or B.Tech. in CE, IT,EC, CS or BCA or B.Sc. CS/IT/Maths /Physics or
equivelent with minimum 55% for General candidate (50% in case of SC/ST
candidate)
|
35
(30 for all categories NRI/NRI Sponsored/ Foreign Students))
|
Semester
Tuition fee: Rs.50,000/for per semester Other University fees. Semester
Tuition Fees for NRI candidates: Rs. 1,00,000 or equivalent in US $
(excluding bank charges) or US$ 2500 for Foreign Students Other University
fees + INR 1200 or its equivalent in US$, towards Application Fee
|
3.
|
M.Tech.
Cyber Security & Incident Response
|
2
years (4 semesters) Full Time
|
BE/B.Tech.
in Computer Science/ EC/ Electrical/IT/ M.Sc.(IT/CS/E&C)/MCA with minimum
aggregate 55% for General & OBC and 50% for SC/ST candidate. A valid GATE
(CS/EC) score card or a copy of their Admit Card must.
|
35
Seats (30 + 5 NRI)
|
Semester
Tuition fee: Rs.65, 000/per semester +Other University fees Semester Tuition
Fees for NRI candidates: Rs. 1,20,000 or equivalent in US $ (excluding bank
charges) or US$ 2500 for Foreign Students + Other University fees + INR 1200
or its equivalent in US$, towards Application Fee
|
4.
|
M.Sc.
in Homeland Security & Anti Terrorism
|
2
years (4 semesters) Full Time
|
Bachelors
degree in Science/ Engineering/ Medicine/ Pharmacy graduate or equivalent
from a recognized university with minimum 55% aggregate.
|
40(40(35
for all categories +5 for NRV/NRI Sponsored/ Foreign Students)
|
Semester
Tuition fee: Rs.60,000/- per semester +Other University fees >Semester
Tuition Fees for NRI candidates: Rs. 1,20,000/-or equivalent to US $ or US$
2500 for Foreign Students + Other University fees. +
INR 1200 or its equivalent in US$, towards Application Fee
|
5.
|
Masters
of Hospital Management
|
2
Years (4 Semesters) Full time
|
Any
graduate from a recognized university with minimum 55% aggregate
|
35
(30 general +5 NRI)
|
INR
30,000 or INR 60,000/ its equivalent in US$ (for NRI/NRI Sponsored) or US$
2500 for Foreign Students + other University Fee + INR 1200 or its equivalent
in US$, towards Application Fee
|
6.
|
MBA
Finance with specialization in Forensic accounting
|
2
Years (4 Semesters
|
Bachelor's
degree in any discipline with a minimum of 55% marks or equivalent.
|
35[35[30
for all categories + 5 for NRI/NRI Sponsored / Foreign Students)
|
Semester
Tuition fee: Rs.60,000/- per semester Other University fees >Semester
Tuition Fees for NRI candidates: Rs. 1,20,000/-or equivalent to US S or US$
2500 for Foreign Students + Other University fees + INR 1200 or its
equivalent in US$, towards Application Fee
|
7.
|
P.G.
Diploma In Forensic Document Examination
|
1
Year (2 Semesters) Full time
|
Bachelor
degree in Science / Forensic Science / Medicine / Engineering/Pharmacy with
minimum 50% marks.
|
035[30
for all categories + 5 for NRI/NRI Sponsored / Foreign Students)
|
Semester
Tuition fee: Rs.60, 000/- per semester + Other
University fees >Semester Tuition Fees for NRI candidates: Rs.30,000 or
equivalent in US $ (excluding bank charges) or US$ 2500 for Foreign Students + Other University fees + INR 1200 or
its equivalent in US$, towards Application Fee
|
8.
|
PG Diploma Fingerprint Science
|
1
Year (2 Semesters Full time
|
Bachelor
degree in Science / Forensic Science/ Medicine / Engineering/Pharmacy with
minimum 50% marks.
|
35(30
for all categories + 5 for NRI/ NRI Sponsored/ Foreign Students)
|
Semester
Tuition fee: Rs.15, 000/- per semester + Other University fees >Semester
Tuition Fees for NRI candidates: Rs. 30,000/- or its equivalent fees in US $
(excluding bank charges) or US$ 2500 for Foreign Students + Other University
fees + INR 1200 or its equivalent in US$, towards Application Fee
|
9.
|
P.G.
Diploma In Forensic Management
|
1
Year Semesters) Full time
|
Bachelor
degree in any discipline of Science / Forensic Science / Medicine / Engineering
/ Pharmacy with minimum 50% marks. Candidates in service are also eligible.
|
35(30
for all categories + 5 for NRI/ NRI Sponsored/ Foreign Students)
|
Semester
Tuition fee: Rs.30, 000/- per semester + Other University fees >Semester
Tuition Fees for NRI candidates: Rs.60,000/- or its Foreign
equivalent
fees in US (excluding bank charges) or US$ 2500 for Foreign Students + Other University fees +INR 1200 or its
equivalent in US$, towards Application Fee
|
10.
|
P.G.
Diploma in Forensic Accounting
|
1
Year 2 Semesters) Full time
|
Bachelor
degree in any discipline with basic knowledge of Accountancy and competency
in computer applications.
|
35[30
for all categories + 5 for NRI / NRI Sponsored/ Foreign Students)
|
Semester
Tuition fee: Rs.30, 000/- per semester + Other University fees >Semester
Tuition Fees for NR candidates: Rs.60,000/- or its equivalent in US $
(excluding bank charges) or US$ 2500 for Foreign Students + Other University
fees +INR 1200 or its equivalent in US$, towards Application Fee
|
11.
|
M.Sc.
In Forensic Odontology
|
2
Years (4 Semesters)
|
Candidates
who possess Bachelor's degree in Dental Surgery (BDS) from any institution
recognized by the Dental Council of India
|
35[30
for all categories + 5 for NRI/NRI Sponsored/ Foreign Students)
|
INR
40,000 for Indian Students or INR 80,000/ its equivalent in US$ for NRI/NRI Sponsored
or US$ 2500 for Foreign Students + INR 1000 or its equivalent in US$, or in
case of vacant NRI seats: Rs.80,000/- or equivalent to US $+ other University
Fee + INR 1000 or its equivalent in US$, towards Application Fee
|
12.
|
Post
Basic Diploma in Forensic Nursing
|
1
Year 2 Semesters) Full time
|
Bachelor's
degree in Nursing with minimum 55% (50% in case of SC/ST)
marks
|
15
|
INR
30,000 per Semester and other University Fee + INR 1000 towards Application
Fee or US$ 2500 for Foreign Students + INR 1000 or its equivalent in US$, Fee
+ INR 1000 towards Application Fee
|
FORENSIC SCIENCE
ફોરેન્સિક સાયન્સનું ત્રણ એકમમાં વિભાજન કરી શકાય
(૧) લેબોરેટરી સાયન્સ (૨) મેડિકલ (૩) ફિલ્ડ સાયન્સ
(૧) લેબોરેટરી
સાયન્સમાં આંગળીઓના નિશાન બેલાસ્ટિક, ટોક્સીકોલોજી, રાસાયણિક, જૈવિક
દસ્તાવેજોની ચકાસણીનો સમાવિષ્ટ થાય છે.
(૨)
મેડિકલ એકમમાં મનોવૈજ્ઞાનિક, સાઇકિયાટ્રીક, પેથોલોજી, ડેસ્ટ્રિી
ઇત્યાદી સમાવિષ્ટ છે.
(૩)
ફિલ્ડ સાયન્સમાં ગુનાના ઘટનાસ્થળની તપાસ, જેમાં
વિસ્ફોટ કે લાગેલી આગના સ્થળનું અવલોકન તેમજ વિસ્ફોટક દ્રવ્ય કે ગુપ્ત રસાયણનું
પૃથ્થકરણ ઇત્યાદી સમાવિષ્ટ છે.
પ્રવેશ માટેની યોગ્યતા:
(૧)
ઉમેદવારે ભૌતિક,
રસાયણ, જીવવિજ્ઞાન, બોટની, બાયો
કેમેસ્ટ્રી,
માઇક્રો બાયોલોજી, બી-ફાર્મ, બી.ડી.એસ
અથવા એપ્લાઇડ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવેલ હોય તો તેને
ફોરેન્સિક વિજ્ઞાનમાં અનુસ્નાતકમાં પ્રવેશ મળે છે.
(૨)
ઉમેદવારે એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ પોસ્ટમોર્ટમના નિષ્ણાત બનવા
ફોરેન્સિક સાયન્સમાં એમ.ડી. કરવું પડે.
(૩)
ફોરેન્સિક સાયન્સમાં સંશોધન માટે પણ અનેક તકો છે. ભૌતિક, રસાયણ, સૂક્ષ્મ રસાયણ, એંડ્રોપોલોજી, ઝુઓલોજી, મોલેક્યુલર બાયોલોજી, ગણિત (સ્નાતક કક્ષાએ
એક વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન જરૂરી) બાયોટેકનોલોજી, કોમ્યુટર સાયન્સ, કોમ્પ્યૂટર એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાઇકોલોજી
અથવા જે-તે વિષયમાં એમ.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય તેઓને તે વિષયમાં
પીએચ.ડી.ની ડિગ્રી મળવાપાત્ર છે.
કારકિર્દીની
તકો: ફોરેન્સિક સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરનારને કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ
જેવી કે પોલીસ, ન્યાયતંત્ર
કે કાયદો અને સરકારી કે ખાનગી તપાસનીશ સંસ્થાઓમાં કારકિર્દીની તકો મળવાપાત્ર છે.
ફોરેન્સિક સાયન્સનું શિક્ષણ કે ચલાવતી એકેડેમીમાં તજજ્ઞ તરીકે જોડાઈ શકે. આઈ.બી., સી.બી.આઈ. તેમજ રાજ્યોની
ગુનાશોધક શાખામાં તપાસનીશ અધિકારી તરીકેની તકો છે.
સ્વતંત્ર વ્યવસાયની તકો:
મેડિસિન્સ, ફિંગર
પ્રિન્ટ, એન્જિનિયરિંગ, જીવાણું
વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર વગેરે વિષયોમાં પારંગતતા પ્રાપ્ત કરી
શકે છે.
ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશનઃ-
ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન માટે ડિપ્લોમા ઈન
ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ડિગ્રી ઈન એનાલિટિકલ કેમિસ્ટ્રી જરૂરી છે.
ફોરેન્સિક પેથોલોજી મેડિસિનઃ-
નૃવંશ વિજ્ઞાનના આ કામ માટે ફોરેન્સિક
એન્થ્રોપોલોજીસ્ટે તેના જ્ઞાનનો ઉપયોગ હાડપિંજર શરીર રચના તેમજ હાડપિંજરના છૂટ્ય
ભાગોને શોધી કાઢવાનો હોય છે. વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયેલ છે કે તે વ્યક્તિની
હત્યા, અકસ્માતમાં મૃત્યુ, વિસ્ફોટથી મૃત્યુ કે આગથી મૃત્યુ થયેલ છે તેનું રહસ્ય જાણી શકાય અને મૃતકની
ઉંમર, જાતિ તેમજ શરીરની અન્ય વિગતો પણ મેળવી શકાય.
જરૂરી
લાયકાત:
એન્થ્રોપોલોજીમાં
પીએચ.ડી.ની લાયકાત સાથે માનવ અસ્થિ વિજ્ઞાન,
કંકાલ શરીરરચના અથવા એમ.બી.બી.એસ. સાથે સંબંધિત અનુસ્નાતક
ડિગ્રી જરૂરી છે.
ફોરેન્સિક
સાઇકોલોજી અને સાઇકિયાટ્રીઃ સાઇકિયાટ્રી અથવા સાઇકોલોજી એ જે-તે તધ્યો નક્કી કરે
છે કે ગુનો અથવા બનાવ બનવામાં વ્યક્તિની માનસિક સ્થિતિ જવાબદાર હતી કે કેમ? અથવા વ્યક્તિ ગુનાના
કેસનો સામનો કરવા સક્ષમ છે કે કેમ? અથવા
જે મનોરોગી વ્યક્તિને તે કેસનો સામનો કરી શકે તે માટે તેને માનસિક રીતે સક્ષમ
બનાવવાની સારવારનો સમાવેશ થાય છે.
કોઈ પણ સાઇકોલોજિસ્ટ પોતાની તાલીમ કે અનુભવના આધારે
તપાસનીશ સંસ્થા કે કાયદાકીય અધિકારીઓને સહાયકના રૂપમાં મદદગાર બની શકે છે.
સાઇકોલોજિસ્ટ નિષ્ણાતોની મદદની જરૂર આરોપીની સંભવિત માનસિક પરિસ્થિતિનો અંદાજ
મેળવવા માટે પણ પડે છે. આ ઉપરાંત અન્ય વિભાગમાં ફોરેન્સિક ડેન્ટિસ્ટ્રી, ઓડોનોલોજી, ફોરેન્સિક
સેરોલોજી, ડેકિટલોસ્કોપી, ફોરેન્સિક
લીવીસ્ટિક્સ,
ફોરેન્સિક બેલીસ્ટિક્સ, ટોક્સીકોલોજી, ફોરેન્સિક
એન્જિનિયરીગ,
ફોરેન્સિક આર્ટિસ્ટ, બ્લ્યુચર્સ, સાઇકોલોજી, જીઓલોજી વગેરેનો પણ તેમાં સમાવેશ થયેલ છે.
ગુજરાત
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઃ ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ
યુનિવર્સિરી આવેલ છે. આ યુનિવર્સિટીના મુખ્યત્વે ચાર વિભાગ છે.
(૧)
ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક સાઇકોલોજી
(૨)
ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક સાયન્સ
(૩)
ડિપાર્ટમેન્ટ ઓફ નેનો ટેકનોલોજી
(૪)
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી

ટિપ્પણી પોસ્ટ કરો