સાયબર નિષ્ણાત
![]() |
| Cyber expert |
આજે દેશ અને વિદેશમાં
મીડિયામાં Demonetization એ બહુચર્ચિત topic છે. જ્યારે 8th Nov. ૨૦૧૬નાં રોજ Demonetization ની જાહેરાત થઈ, ત્યારથી જ આપણા દેશમાં Digital
Payment / Electronic Payment / Online Payment જેવા શબ્દો આપણા જીવનની Basic
necessity બની
ચૂકયા છે. સરકારશ્રીએ પણ અલગ અલગ પ્રકાર secured online payment ની વ્યવસ્થાને પ્રચલિત બનાવવા માટે ઘણા લાભ
જનતાને અને વેપારી વર્ગને આપેલ છે. સરકારશ્રીએ CASHLESS INDIA પ્રોજેક્ટ હેઠળ ઘણી બધી અલગ અલગ વ્યવસ્થા (Mode) પૂરી પાડેલ છે. જેમ કે..
1.
Banking Cards
2.
USSD-Unstructured Supplementary Service Data કે જેમાં સાદા Phone (Non Smart Phone)
પરથી *૯૯# ડાયલ કરી Internet
વગર ટ્રાન્ઝશન (transaction)
કરી શકાય છે.
3.
AEPS-AADHAR ENABLED PAYMENT SYSTEM કે જેમાં આધાર નંબર જોડે સંકળાયેલા બેન્ક
એકાઉન્ટની મદદથી transaction કરી શકાય છે.
4. UPI
- Unified Payment Internet
5.
Mobile Wallets
6.
Pre-Paid Bank Cards
7.
Point of Sales
8.
Internet Banking
9.
Mobile Banking
10.Micro
ATMS
તે જ રીતે જોવા જઈએ તો
આજના જમાનામાં Shopping, Ticket Booking, Insurance Purchase, Shares ની લે-વેચ, મ્યુચ્યુઅલ ફંડની લે-વેચ, Salary Payment, Tax Payment અને બીજી ઘણી બધી રૉજિદા જીવનની જરૂરિયાતો online
paymentની
મદદથી પૂરી કરાય છે.
ઉપરોક્ત દરેક Online Payment Method/Applicationમાં સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો તે Cyber Security. સરકારશ્રીએ આ Cyber Securityની
ચિંતા દૂર કરવા માટે ઘણા બધા પ્રોએક્ટિવ (Pro-active) પગલાં
લીધા છે. આ જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે આવનારો સમય Cyber Experts માટે ઘણી બધી રોજગારીની અને સ્વતંત્ર વ્યવસાયની તકો લાવશે. Cyber ક્ષેત્ર એ ઘણું જ વિશાળ છે અને એમાં અલગ અલગ વિષયોમાં નિપુણતા
મેળવી શકાય છે. જેમ કે...
1. Card Security
2. ATM Machine Security
3. Mobile Wallet Security
4. 5. Internet
Banking Security RBI Guidelines on Security of online payments
6. SEBI
Guidelines on Security of online Stock Market
transactions
7.
IRDAI Guidelines on Security of online insurance payment
8.
Cyber Crime MO ({kuz, yku...huLze)
9.
Cyber Criminology
10.
Cyber Froensics and Investigations
11.
Cyber Laws
12.
Cyber Safety Practices
13.
IOT (Internet of Things) Security
14.
SCADA Security જેમકે
પાવર પ્લાન્ટ, Water Grid, GAS ALL-2 Security
15.
Big Data Analysis and Cyber Security
16.
Web VAPT (Vulnerability Assessment and Penetration Testing)
17.
Android Mobile VAPT
18.
iOS Mobile VAPT
19. Information
System Audit
20. Information
Security Management System Audit / ISO 27001 Standard
Cyber
Courses
1.
Certificate Courses
2. સ્નાતક-અનુસ્નાતક
Courses
3.
Professional Courses
1.
Certificate Courses:
(A)- નામ : CEP Program fro Complete Cyber
Expert
સમય: ૨ માસનો પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ (માત્ર રવિવાર)
અંદાજિત ફી: 10,000 થી 12,000
સંસ્થા: DA-IICT CEP (Dhirubhai
Ambani Institute of Information and Communication Technology), ગાંધીનગર વધુ માહિતી માટે સંપર્કઃ www.daiict.ac.in/daiict/academics/c
ep.html
Mobile
Helpline: 95101 22995
(B) નામ: Certificate Program in Cyber Crime,
ethical hacking, cyber laws and cyber Forensics
સમય: ૩ માસનો પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ
અંદાજિત ફી: 8,000 થી 10,000
સંસ્થાઃ CLS in association with
Bhavan's H.B. Institute of Communication and Management, MELLE વધુ માહિતી માટે
(C) નામ:
Certificate Program in Web and Mobile Security
સમય : ૨ માસનો પાર્ટ ટાઈમ પ્રોગ્રામ (માત્ર
રવિવારે)
અંદાજિત ફી : 10,000 થી 11,000
સંસ્થા : IEEE, Gujarat Section
(Institute of electronics and Electrical Engineering) વધુ માહિતી માટે
સંપર્ક: www.ieeegujaratsection.rog OR www.cyberralegalservices.com/ieee.php Mobile Helpline : 95101 22995
(D) નામ: Certificate Program in Big
Data
and
Cyber Security
સમય: ૨ માસનો પાર્ટ ટાઈમ પ્રોગ્રામ (માત્ર
રવિવારે)
અંદાજિત ફી: 8,000 થી 10,000 વધુ માહિતી માટે
2. સ્નાતક અને અનુસ્નાતક Courses:
(A) નામ:
B.Tech Computer Science & Engineering LL.B. (Hons.) with
Specialization in Cyber Laws
સમયઃ 6 year Full Time
અંદાજિત ફી: 20 થી 22 લાખ
સંસ્થાઃ- College of Legal Studies,
University of petroleum and Energy Studies, Dehradun
(B) નામ : M.Tech (Cyber Security)
સમય : ૨ વર્ષનો ફુલ ટાઈમ પ્રોગ્રામ
Fees: સેમેસ્ટર દીઠ ૫૦,૦૦૦/-
સંસ્થાઃ રક્ષાશક્તિ યુનિવર્સિટી, અમદાવાદ
(C) નામઃ- M.Sc. in Homeland Security and Anti-Terrorism
સમય: 2 year (4 Semester)
Fees :
60,000/- Per Semester
સંસ્થાઃ- Institute of Forensic
Science, GFSU (Gujarat Forensics Science University) ગાંધીનગર વેબસાઈડ:-
www.gsfu.edu.in
3.
Professional Courses:
(A) નામ:-
Certificate in ISO 27001 and ISMS Lead auditor
સમય:- 1
Week Full Time
(B) નામ:- CISM
(Certified Info. Security Manager)
સમય: 6 Months
Fees:
$ 415 $ 545
સંસ્થા:- ISACA
(Information System Audit and Control Association)
(C) નામ:- CISSP
(Certified Info. System Security Professional)
સમય:- 6
Months
સંસ્થા:-
International Information System Security Certification Consortium ફીઃ- $599

ટિપ્પણી પોસ્ટ કરો