બોર્ડનાં પરિણામો બાદ પ્રવેશ માટે મહત્ત્વની વેબસાઈટ્સ
![]() |
| Important websites |
(૧)
એન્જિનિયરિંગ (ડિગ્રી,
પોસ્ટ ગ્રેજયુએટ, ડિપ્લોમા ટુ ડિગ્રી), આર્કિટેકચર,
હોટલ અને ટુરિઝમ મેનેજમેન્ટ, ફાર્મસી (ડિગ્રી ટુ ડિપ્લોમા), મેનેજમેન્ટ (MBA)માં
પ્રવેશ માટે વેબસાઈટ : http://www.jacpcldce.ac.in/
(૨)
ઉપર દશવિલ કેટેગરી પૈકી કોઈમાં પણ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટે
નીચે દર્શાવેલ વેબ સાઈટની મુલાકાત લો. http://gujacpc.nic.in/
(૩)
વિવિધ યુનિવર્સિટીની જાણકારી માટે યુનિવર્સિટી
(૪)
દેશભરમાં આવેલી એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટની
(૫)
દેશભરમાં આવેલી ફાર્મસી ઈન્સ્ટિટ્યૂટની વિગતો માટે ફાર્મસી
કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ: http://www.pci.nic.in/
(૬) દેશભરમાં આવેલી આર્કિટેકચર ઈન્સ્ટિટ્યૂટની વિગતો
જાણવા માટે કાઉન્સિલ ઓફ આર્કિટેકચર ઑફ ઇન્ડિયાની વેબસાઈટ : http://www.coa.gov.in/
(૭)
ટેકનિકલ એજયુકેશન માટેની ફી રેગ્યુલેટરી
(૮)
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વેબસાઈટ
(૯) કમિશનર ઑફ ટેકનિકલ એજ્યુકેશન, શિક્ષણ
(૧૦)
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વેબસાઈટ
(૧૧)
મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, નસિંગ, આયુર્વેદિક, હોમિયોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ, ઓડિયોલોજી, નેચરોપથી વગેરે
(૧૨)
CEPT યુનિવર્સિટીની વેબસાઈટ :
કટ ઑફ લિસ્ટ જાણવા માટે
ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના કટ્સ ઑફ માર્કસ જોવા
માટે વેબસાઈટ : http://www.jacpcldce.ac.in/be.asp
અથવા નીચે દશાવેલ ફાઈલ ડાઉનલોડ કરવી.
વિવિધ ડિપ્લોમા એન્જિનિયરીંગના કટ્સ ઑફ માર્કસ જોવા
માટે નીચે દર્શાવેલ ફાઈલ ડાઉનલોડ કરવી.
ધોરણ-૧૨ સાયન્સ પછી બી-ગ્રુપમાં ઉપલબ્ધ બધા
મેડિકલ-પેરા મેડિકલ કોર્સનું કટ્સ ઑફ લિસ્ટ જોવા માટે વેબસાઈડ: http://www.medadmgujarat.org
કોઈપણ
અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા આ વિગતો તમારી પાસે તૈયાર છે?
ધો.
૧૨માં ઉત્તિર્ણ થયા બાદ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેટલાંક જરૂરી
પ્રમાણપત્રોની આવશ્યકતા રહેશે. આ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ નકલો તૈયાર
રાખો.
પ્રવેશ
માટેના જરૂરી પ્રમાણપત્રો
·
ધોરણ-૧૦ની
માર્કશીટ
·
ધોરણ-૧૦નું
પ્રમાણપત્ર
·
ધોરણ-૧૨ની
માર્કશીટ
·
પાસપોર્ટ
સાઈઝના ૨૦ ફોટોગ્રાફ્સ
·
સ્વયંનું
નામ, સરનામું લખેલા પરબીડિયાં
· શાળા
અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલા ૨મત-ગમત, એન.સી.સી., સામાજિક પ્રવૃત્તિને લગતા તેમજ અન્ય કોઈ પ્રમાણપત્ર
હોય તો તે.
· ધોરણ-૧૧ની
માર્કશીટ જાતિ અંગેનું સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય
તો)
· અન્ય
પછાત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ માટે ‘નોન-ક્રિમિલેયર' અંગેનું છેલ્લા વર્ષનું પ્રમાણપત્ર શાળા છોડ્યાનું
પ્રમાણપત્ર
·
પ્રયત્ન
પ્રમાણપત્ર
· ચારિત્ર્યનું પ્રમાણપત્ર (જરૂરી હોય ત્યાં)

ટિપ્પણી પોસ્ટ કરો